મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન
પીટીઆઈ
બંધના એલાનને પગલે શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, એમ કલ્યાણ પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું.
પીટીઆઈ
મરાઠા ક્વોટા માટે ભૂખ હડતાળ પર બેઠેલા એક માણસને સત્તાવાળાઓએ હોસ્પિટલમાં ખસેડવા દેવાનો કથિત રૂપે ઇનકાર કર્યા પછી હિંસા ભડકી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
પીટીઆઈ
હિંસામાં 40 પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા અને 15થી વધુ એસટી બસોને સળગાવી દેવામાં આવી હતી.
પીટીઆઈ
મરાઠા ક્રાંતિ મોરચાના સંખ્યાબંધ કાર્યકર્તાઓ કલ્યાણમાં ફરતા થયા અને દુકાનદારો અને ઓટો-રિક્ષા ચાલકો સહિત અન્ય જાહેર સેવા પ્રદાતાઓને બંધને સમર્થન આપવા અપીલ કરી.
મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓએ કલ્યાણના શિવાજી ચોકમાં પગ વડે કોળાને કચડીને જાલના ઘટનાનો વિરોધ કર્યો હતો.
પીટીઆઈ
પરિવાર સાથે ફેમિલી મૅન ઋષિ કપૂર