કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ
મિડ-ડે
કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ
આ મહોત્સવ 25 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી મુંબઈમાં કાલા ઘોડા વિસ્તારમાં થનાર છે.
મિડ-ડે
કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ
આ વર્ષે સિલ્વર સિતારે ફ્યુઝન સાથે ફેસ્ટિવલનો પ્રારંભ થયો.
મિડ-ડે
કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ
પહેલા દિવસે ઘણા યંગસ્ટર્સ અને સિનિયર સિટીઝન્સ પરિવાર સાથે જોવા મળ્યા હતા.
મિડ-ડે
કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ
આ વર્ષે પણ અહીં સાંસ્કૃતિક પ્રદર્શન, ચર્ચાસત્રનું આયોજન છે.
મિડ-ડે
કાલા ઘોડા ફેસ્ટિવલમાં સહેલાણીઓ
મકરંદ દેશપાંડે, જુહી બબ્બર અને આકર્ષ ખુરાના જેવા દિગ્ગજો દ્વારા નિર્માણ અને અન્ય નવીન કૃતિઓ પણ અહીં છે.
મિડ-ડે
કષ્ટભંજન દેવને તિરંગો શણગાર