કષ્ટભંજન દેવને તિરંગો શણગાર
એક્સ
કષ્ટભંજન દેવને તિરંગો શણગાર
ભગવાનની આજુબાજુમાં તિરંગી પુષ્પોની સજાવટ જોવા મળી છે. જે દેશભક્તિ જગાવનારી છે.
એક્સ
કષ્ટભંજન દેવને તિરંગો શણગાર
આજે પ્રજાસત્તાક દિવસ હોઈ મુખ્ય મૂર્તિની આસપાસ નાના નાના તિરંગા ઝંડા પણ લગાડવામાં આવ્યા છે.
એક્સ
કષ્ટભંજન દેવને તિરંગો શણગાર
સાળંગપુર ધામમાં અવારનવાર વિશેષ સજાવટ કરીને પ્રભુને રિઝવવામાં આવે છે.
એક્સ
કષ્ટભંજન દેવને તિરંગો શણગાર
વહેલી સવારથી જ ભક્તો દાદાના અલૌકિક દેશભક્તિપૂર્ણ અવતારને જોવા માટે આવી ચડ્યાં હતાં.
એક્સ
કષ્ટભંજન દેવને તિરંગો શણગાર
મંદિરના પૂજ્ય હરિપ્રકાશસ્વામી તેમ જ કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા સૌ ભક્તોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવવામા આવી હતી.
એક્સ
દીકરી વિશેની મીઠી કવિતાઓ