કોઈ ઔષધથી ઓછાં નથી કેરીનાં ગોટલા
આઇસ્ટૉક
શું તમને ખબર છે કે આંબાના ગોટલાનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રૉલ ઘટાડવામાં મદદ મળી શકે છે.
આઇસ્ટૉક
જો તમે જુલાબ (ઝાડાં)ની સમસ્યાનો સામનો કરો છો તો ગોટલાનું ચૂરણ ખાવાથી રાહત મળી શકે છે.
આઇસ્ટૉક
કેરીના ગોટલા શરીરના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ વાયરલ અને બેક્ટેરિયાને કારણે શરીરને થતા નુકસાનોથી પણ બચાવે છે.
આઇસ્ટૉક
આંબાના ગોટલા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ રાહત આપે છે. આ બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે.
આઇસ્ટૉક
દાંતની મજબૂતી માટે પણ આંબાના ગોટલાનું સેવન કરી શકાય.
આઇસ્ટૉક
આંબાના ગોટલા સ્કિન પ્રૉબ્લેમ્સથી પણ છૂટકારો અપાવી શકે છે. જો તમને વારંવાર પિમ્પલ્સની સમસ્યા રહે છે તો આમાંથી બનેલ તેલ વાપરી શકાય.
આઇસ્ટૉક
આંબાના ગોટલામાંથી બનેલ ચૂર્ણની પેસ્ટ બનાવી વાળમાં અપ્લાય કરી શકાય છે. આમ કરવાથી વાળ મજબૂત બનશે અને ડેન્ડ્રફમાંથી પણ છૂટકારો મળશે.
આઇસ્ટૉક
કેળાંનાં પાન વૈવાહિક જીવનમાં લાવશે ઉજાસ