કેળાંનાં પાન વૈવાહિક જીવનમાં લાવશે ઉજાસ
આઇસ્ટૉક
જો તમને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો હોય તો કેળાંનાં પાન પર ઓમ લખીને તેના પર ફૂલ ચઢાવો અને તેની પૂજા કરો. આમ કરવાથી જલ્દી માતા-પિતા બનવાનું સુખ પ્રાપ્ત થશે.
આઇસ્ટૉક
જો તમારા બન્ને વચ્ચે અંતર વધી ગયું હોય તો કેળાંના પાન પર પાંચ દીવા પ્રગટાવો અને તેના પર કંકુથી તિલક કરો. આમ કરવાથી પરસ્પર મતભેદો દૂર થશે અને તણાવ પણ ઓછો થશે.
આઇસ્ટૉક
કેળાંના પાન પર સુહાગની પાંચ વસ્તુઓ મુકો અને તેને પાણીમાં તરતી મુકી દો. તેનાથી તમારી વચ્ચે પ્રેમ વધશે અને એકબીજાની નજીક આવશો.
આઇસ્ટૉક
કેળાંના ઝાડ પર હળદર અથવા કંકુથી સ્વસ્તિક બનાવો અને તેના મૂળમાં દૂધ અર્પણ કરો. આમ કરવાથી વિવાહિત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
આઇસ્ટૉક
સાસરીમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે કેળાંના પાન પર પાંચ પ્રકારના નૈવૈદ મુકો અને પછી ગાયને ખવડાવો. આમ કરવાથી સાસુ અને સસરા સાથેના સંબંધો સુધરશે.
આઇસ્ટૉક
સાસરીમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે કેળાંના પાન પર પાંચ પ્રકારના નૈવૈદ મુકો અને પછી ગાયને ખવડાવો. આમ કરવાથી સાસુ અને સસરા સાથેના સંબંધો સુધરશે.
આઇસ્ટૉક
બેડમિન્ટન રમવાથી શરીરને થાય છે આ ફાયદા