મલાઇકા અરોરા ‘બ્યૂટિ ઇન બ્લેક’
ઇન્સ્ટાગ્રામ
બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ હોય છે. અભિનેત્રી હંમેશા પોતાના નવા-નવા લૂક્સ શૅર કરતી હોય છે.
ઇન્સ્ટાગ્રામ
તાજેતરમાં મલાઇકાએ લોન્ગ બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેના પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ
મલાઈકા અરોરાએ હાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો છે જેની સ્લીવ્ઝ લાંબી છે અને હૉલ્ટર નૅકને કારણે ખભા પણ ક્લાસિક દેખાય છે.
ઇન્સ્ટાગ્રામ
લાઇટ મેઇક-અપ સાથે સ્ટ્રેટ હેર લોંગ પોની ટેલ અભિનેત્રીના લૂકને કમ્પલીટ કરે છે.
આઇસ્ટૉક
૫૦ વર્ષની ઉંમરે પહોચેલી અભિનેત્રી આજે પણ કેટલી બ્યૂટિફૂલ, હૉટ અને બોલ્ડ લાગે છે તેનો પુરાવો આ તસવીરો છે તેવું ફૅન્સ કહી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ
ઉનાળામાં પર્ફેક્ટ સ્ટાઇલિશ ડ્રેસ