એસીનું બિલ ઘટાડવાની પાંચ સરળ ટિપ્સ
આઇસ્ટૉક
એસીને ક્યારેય ન્યૂનત્તમ (Minimum) ટેમ્પરેચર પર સેટ ન કરવું.
આઇસ્ટૉક
સામાન્ય રીતે એસીનું ટેમ્પરેચર ૨૪ ડિગ્રીની આસપાસ સેટ કરવું સારું ગણાય છે.
આઇસ્ટૉક
એસીનો વપરાશ ન થતો હોય ત્યારે પાવર ઑફ કરવાનું ચુકશો નહીં. ફક્ત રિમોટથી જ નહીં પણ સ્વિચ બંધ કરવાની ટેવ બિલમાં ઘટાડો કરશે.
આઇસ્ટૉક
આખી રાત એસી ચાલુ રાખવાને બદલે ટાઇમર સેટ કરવું.
આઇસ્ટૉક
નિયમિતપણે એસીની સર્વિસિંગ કરાવો.
આઇસ્ટૉક
શા માટે રડી પડ્યા અનિલ કપૂર?