રાજ્યસભા ચૂંટણી માટે મહારાષ્ટ્ર તૈયાર
અતુલ કાંબળે
મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની છ બેઠકો ભરવાની છે. કોંગ્રેસ, NCP (અજિત પવાર જૂથ), ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ બુધવારે તેમના ઉમેદવારોની જાહેરાત કરી.
અતુલ કાંબળે
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા તાજેતરમાં શિવસેના- એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા. ગુરુવારે તેમણે રાજ્યસભાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.
અતુલ કાંબળે
NCPના અજિત પવાર જૂથના નેતા પ્રફફુલ પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી. પટેલની સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને NCPના અન્ય નેતાઓ પણ હતા.
અતુલ કાંબળે
કોંગ્રેસના દલિત નેતા ચંદ્રકાંત હંડોરે પણ ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે મહા વિકાસ આઘાડી (MVA)ના નેતાઓ પણ હતા.
અતુલ કાંબળે
મહારાષ્ટ્રની છ બેઠકો માટે આગામી રાજ્યસભાની ચૂંટણી સત્તાધારી સાથી પક્ષો અને વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસની સંખ્યાને જોતા બિનહરીફ થવાની શક્યતા છે.
અતુલ કાંબળે
તાજેતરમાં કોંગ્રેસ છોડીને અજિત પવારના NCP જૂથમાં સામેલ થયેલા બાબા સિદ્દીકી પણ વિશન ભવન સંકુલમાં હાજર હતા.
અતુલ કાંબળે
પૂર્વ ધારાસભ્ય મેધા કુલકર્ણી ઉપરાંત, ભાજપે રાજ્યસભા માટે ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણનું નામ પણ નામાંકિત કર્યું છે.
અતુલ કાંબળે
આ એક્ટ્રેસ છે સારી કિસર, કહી દીધી આ વાત