?>

આ એક્ટ્રેસ છે સારી કિસર, કહી દીધી આ વાત

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Feb 15, 2024

ફિલ્મ ફૅરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે પોતાના વિશે કેટલાક ખાસ ખુલાસા કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટે આ ખુલાસા દરમિયાન તેણે પોતાના બાળપણનો એક કિસ્સો પણ શૅર કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટે વર્ષ 2014માં જણાવ્યું કે તે એકવાર અંડરવૅર પહેર્યા વગર જ દોડવા નીકળી ગઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટને તેના જીવનની સૌથી શરમજનક ક્ષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જે ખુલાસો કર્યો તે ખરેખર ચોંકાવનારો છે.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટે જણાવ્યું કે એકવાર સ્કૂલની રેસમાં અન્ડરવૅર પહેર્યા વગર જ નીકળી ગઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

સ્કૂલ પહોંચ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે તે માત્ર પોતાના શૉર્ટ્સ પહેરીને જ દોડવા માટે નીકળી ગઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

કિસ કરવાનો પસ્તાવો

આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તેમણે એકવાર કિસ કરી હતી અને તેનો તેને પસ્તાવો પણ થયો હતો.

ઈન્સ્ટાગ્રામ

જ્યારે આલિયા ભટ્ટે કોની સાથે કિસ કરી તેનો ખુલાસો કર્યો નહોતો. પણ તેણે પોતાને ગુડ કિસર કહી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

સૈફ તરફથી ન મળ્યું વેલેન્ટાઈન્સ ડે વિશ

ટોમી હિલફિગરને મળી સોનમ કપૂર

અત્યાર સુધી આલિયાને કોઈએ પણ ફરિયાદ નથી કરી. જો કોઈ ફરિયાદ કરશે તો તે ચોક્કસ જણાવશે એમ પણ કહ્યું.

મિડ-ડે

આલિયા ભટ્ટને અંધારું નથી ગમતું અને તે ઉડવાથી નફરત છે તેવો ખુલાસો પણ તેણે કર્યો.

ઈન્સ્ટાગ્રામ

તમારા હસ્તાક્ષરમાં છે વ્યક્તિત્વનો ભેદ

Follow Us on :-