MVA ફરી એક મંચ પર
Shadab Khan
ભૂતપૂર્વ સીએમ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે, “2019માં બિન-ભાજપ પક્ષોને 23 કરોડ મત મળ્યા હતા, જ્યારે ભાજપને 22 કરોડ મળ્યા હતા.”
એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે I-N-D-I-Aમાં સીટની વહેંચણી પર કોઈ ચર્ચા થઈ નથી.
કૉંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે અમે ખૂબ જ ખુશ છીએ કે મહારાષ્ટ્રમાં I-N-D-I-A ગઠબંધનની બેઠક યોજાવા જઈ રહી છે.
શરદ પવારે કહ્યું કે NCPને લઈને કોઈ મૂંઝવણ નથી. જે લોકો છોડી ગયા છે તેમને લોકો પાઠ ભણાવાશે.
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે વિવિધ વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના ગઠબંધનનો ઉદ્દેશ્ય લોકશાહીનું રક્ષણ કરવાનો છે.
મુંબઇમાં આ રીતે વિકસાવાશે જંગલો