?>

મુંબઇમાં આ રીતે વિકસાવાશે જંગલો

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 30, 2023

મુંબઇમાં આ રીતે વિકસાવાશે જંગલો

મુંબઈના પર્યાવરણને સુધારવા શરદ નારાયણ આચાર્ય ઉદ્યાનમાં ‘નાગરી વન` નામના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી હતી.

ફાઈલ તસવીર

મુંબઇમાં આ રીતે વિકસાવાશે જંગલો

આ પ્રોજેક્ટ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને IIFL ફાઉન્ડેશનના સહયોગથી થયો હતો.

ફાઈલ તસવીર

મુંબઇમાં આ રીતે વિકસાવાશે જંગલો

મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ વૃક્ષો ઉછેરના મહત્વ પર વાત કરી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

90 ટકા છલકાયા મુંબઈના તળાવો

મેઘધનુષે શણગાર્યું મુંબઈનું આકાશ

મુંબઇમાં આ રીતે વિકસાવાશે જંગલો

આ પહેલ દ્વારા શહેરમાં જંગલો વિકસાવીને પર્યાવરણીય સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ફાઈલ તસવીર

મુંબઇમાં આ રીતે વિકસાવાશે જંગલો

અશ્વિની ભીડેએ કહ્યું હતું કે મુંબઈની હરિયાળી જગ્યાઓનું સંવર્ધન કરવું એ સૌની સહિયારી જવાબદારી છે.

ફાઈલ તસવીર

કેબિનેટની બેઠકમાં લેવાયા આ નિર્ણયો

Follow Us on :-