?>

ઐશ્વર્યા કેવી રીતે શાંત કરે છે અભિષેકને?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 20, 2023

અભિષેક બચ્ચન ફિલ્મને પ્રમોટ કરવા માટે એક શૉ પર ગયો હતો.

ઈન્સ્ટાગ્રામ

આ દરમિયાન એક્ટરે જણાવ્યું કે જ્યારે તે ગુસ્સે થઈ જાય છે ત્યારે ઐશ્વર્યા કેવી રીતે તેનો ગુસ્સો કેવી રીતે કન્ટ્રોલ કરે છે.

ઈન્સ્ટાગ્રામ

આ વિશે વાત કરતા અભિષેકે એ પણ ખુલાસો કર્યો કે તેની જરૂરી વાતો ઐશ્વર્યા કેવી રીતે યાદ કરાવે છે.

ઈન્સ્ટાગ્રામ

ઘણીવાર કેટલીક વાતોને લઈને અભિષેક ઇરિટેટ થઈને ઘરે પહોંચે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ખુશી કપૂરનો દેશી લૂક

10 બૉલિવૂડ એક્ટર્સ અને તેમના રિયલ નેમ

ઘણીવાર મુંબઈની ટ્રાફિકને કારણે હેરાન થઈ જવાય છે. આવે વખતે ઐશ્વર્યા સમજાવે છે કે તમે કઈ વાત માટે આટલા ઇરિટેટ છો?

ઈન્સ્ટાગ્રામ

શાંત થાઓ તમે ઘરે છો, અહીં તમારો એક શાંત અને ખુશાલ પરિવાર છે. આ રીતે અભિષેકના દિલ પર રાજ કરે છે ઐશ્વર્યા.

ઈન્સ્ટાગ્રામ

ખુશી કપૂરનો દેશી લૂક

Follow Us on :-