આઇરા ખાન સાડીમાં લાગે છે એકદમ દેસી ગર્લ
ઇન્સ્ટાગ્રામ
આ આઇવરી (હાથીદાંત જેવા સફેદ) રંગની સાડીમાં આઇરા ખાન ખુબ જ સુંદર લાગે છે.
ઇન્સ્ટાગ્રામ
આઇરા ખાન આ સફેદ સાડીમાં ખૂબસૂરત દેખાતી હતી જે તેણે લાલ બ્લાઉઝ સાથે કોન્ટ્રાસ્ટમાં પહેરી હતી.
ઇન્સ્ટાગ્રામ
આઇરા ખાને તેના દાદાની સિલ્ક સાડી પહેરી હતી અને તેને એકદમ જ જુદો લૂક આપ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
આ ક્રીમ અને ગોલ્ડન કલરની સાડીમાં તો આઇરા ખાન એકદમ એસ્થેટિક વાઇબ્સ આપે છે.
ઇન્સ્ટાગ્રામ
આઇરા ખાનની બ્રાઉન સાડી પર્ફેક્ટ છે ડે-ટૂ-ડે માટે.
ઇન્સ્ટાગ્રામ
આઇરા ખાને લગ્નના એક ફંક્શનમાં પણ લાલ સાડી પહેરી હતી. જે તેણે નવ્વારી સ્ટાઇલમાં પહેરી હતી.
ઇન્સ્ટાગ્રામ
દુનિયાના સૌથી અમીર દેશો કયા છે?