દુનિયાના સૌથી અમીર દેશો કયા છે?
મિડ-ડે
દુનિયાના સૌથી અમીર દેશોની યાદીમાં ચીન બીજા નંબર પર છે.
મિડ-ડે
જર્મની દેશનું અમીર દેશોની યાદીમાં સ્થાન ત્રીજા નંબર પર છે.
એઆઈ
દુનિયાના સૌથી અમીર દેશોની યાદીમાં 4231 બિલિયન ડોલર જીડીપી સાથે જાપાના ચોથા નંબર પર છે.
મિડ-ડે
ભારત, દુનિયાના સૌથી અમીર દેશોની યાદીમાં પાંચમાં સ્થાન પર છે. તેની કુલ જીડીપી 3720 બિલિયન ડોલર છે.
મિડ-ડે
26,954 બિલિયન ડોલર જીડીપી સાથે અમેરિકા વિશ્વનો સૌથી અમીર દેશ. દુનિયાના અમીર દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ નંબર પર છે.
મિડ-ડે
ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં અપીલ ફાઇલ કરી