?>

એશિયા કપમાં કોનો કેટલો સ્કૉર?

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Sep 01, 2023

એશિયા કપમાં કોનો કેટલો સ્કૉર?

પાકિસ્તાનનો પ્લેયર બાબર આઝમ ODI ફોર્મેટમાં સૌથી ઝડપી 5000 રન પુરા કરનાર ખેલાડી બની ગયો છે. તેણે 97 ઇનિંગ્સમાં 5000 રનનો આંકડો પાર કર્યો હતો.

ફાઈલ તસવીર

એશિયા કપમાં કોનો કેટલો સ્કૉર?

પાકિસ્તાનના બેટિંગ બાદશાહ યુનિસ ખાને એશિયા કપની મેચમાં હોંગકોંગ સામે સર્વશ્રેષ્ઠ 144 રન બનાવ્યા હતા.

ફાઈલ તસવીર

એશિયા કપમાં કોનો કેટલો સ્કૉર?

વિરાટ કોહલીનો 183 રન એ લિમિટેડ ઓવર્સમાં તેનો હાઈ સ્કોર છે જે એશિયા કપના ઇતિહાસમાં પણ હાઈ છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ

T20માં તૂટ્યો જીતનો રેકૉર્ડ

એશિયા કપમાં કોનો કેટલો સ્કૉર?

ભારત સામે શોએબ મલિકે 143 રન કર્યા હતા.

ફાઈલ તસવીર

એશિયા કપમાં કોનો કેટલો સ્કૉર?

મુશ્ફિકુર રહીમના 144 રનના પ્રભાવશાળી દાવને કારણે એશિયા કપ 2018માં ગ્રુપ બીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને શ્રીલંકા સામે વિજય મેળવવામાં મદદ મળી

ફાઈલ તસવીર

ફિટનેસ મંત્ર આપનાર ઇન્ફ્લુએંસરનું મૃત્યુ

Follow Us on :-