મતદાતાઓને મળ્યાં ચૂંટણી પંચના અધિકારીઓ
આશિષ રાજે
ભારતના ચૂંટણી પંચના અધિકારીઓ ગુરુવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે મુંબઈના વોટર્સને મળ્યા હતા.
આશિષ રાજે
વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેલ સિસ્ટમના ઉપયોગનો ડેમો આપવા માટે ઈસીઆઈના અધિકારીઓ મુંબઈના મતદારોને મળ્યા હતા.
આશિષ રાજે
ચૂંટણીઓ દરમિયાન મુક્ત અને ન્યાયી મતદાન સુનિશ્ચિત કરવા માટે EC દ્વારા CAPF અને રાજ્ય પોલીસ દળોની ૩,૪૦૦ લોકોની માંગણી કરવામાં આવી છે.
આશિષ રાજે
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ મહત્વનું કામ કર્યું છે.
આશિષ રાજે
મુંબઈના મતદાતાઓએ ચૂંટણી પંચના અધિકારીઓએ આપેલા ડેમોમાં રસ દાખવ્યો હતો.
આશિષ રાજે
બર્થ-ડે બૉય ગુરમીતની ફૅમેલી મોમેન્ટ્સ