?>

બર્થ-ડે બૉય ગુરમીતની ફૅમેલી મોમેન્ટ્સ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Feb 22, 2024

ગુરમીત ચૌધરીની અને દેબીના બોનરજી ટીવી શો રામાયણના સેટ પર મળ્યા હતા. જેમા તે રામ-સીતાનું પાત્ર ભજવતા હતા. મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી હતી.

ઇન્સ્ટાગ્રામ

વર્ષ ૨૦૧૧ની ૧૫ ફેબ્રુઆરીના રોજ ગુરમીત ચૌધરીની અને દેબીના બોનરજીએ લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે.

ઇન્સ્ટાગ્રામ

લગ્નના ૧૧ વર્ષ બાદ દંપતીએ પહેલી દીકરીને જન્મ આપ્યો હતો. એપ્રિલ ૨૦૨૨માં દીકરી લિઆનાનો જન્મ થયો હતો. તએ આઇવીએફ બેબી છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

પ્રતીક ગાંધીને જોઈ દિલ કહશે- રફ્તા રફ્તા

નેહા સાથે વાતો કરવા પહોંચી કરીના

બાદમાં દેબીના તરત જ ગર્ભવતી થઈ હતી અને ૨૦૨૨માં જ તેણે બીજી દીકરીને જન્મ આપ્યો હતો. દિવિશા પ્રિ-મેચ્યોર બેબી હતી.

ઇન્સ્ટાગ્રામ

બર્થ-ડે બૉય ગુરમીત ચૌધરીની આ કમ્પલિટ હૅપી ફૅમેલી છે.

ઇન્સ્ટાગ્રામ

હિતુ કનોડિયાને નીલમ પંચાલની શુભેચ્છા

Follow Us on :-