IPLમાં આ સાત ખેલાડીઓ બનાવ્યા છે ૫૦૦૦ રન
મિડ-ડે આર્કાઇવ્ઝ
IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેને ૨૨૪ મેચમાં ૬,૭૦૬ રન બનાવ્યા છે. સ્ટ્રાઇક રેટ ૧૨૯.૫૦.
મિડ-ડે આર્કાઇવ્ઝ
આ લિસ્ટમાં બીજા નંબરે પંજાબ કિંગ્સનો શિખર ધવન છે. તેણે ૨૦૭ મેચમાં ૬,૨૮૪ રન બનાવ્યા છે. સ્ટ્રાઇક રેટ ૧૨૬.૪૧ છે.
આઇસ્ટૉક
૧૬૩ મેચમાં ૫,૯૩૭ રન સાથે દિલ્હી કેપિટલ્સનો ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે. સ્ટ્રાઇક રેટ ૧૪૦.૪૨ છે.
મિડ-ડે આર્કાઇવ્ઝ
મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ ૨૨૮ મેચમાં ૫,૮૮૦ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૯.૬૨ છે.
મિડ-ડે આર્કાઇવ્ઝ
ચેન્નઈ સુપરકિંગ્સના સુરેશ રૈનાએ ૨૦૫ મેચમાં ૫,૫૨૮ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૬.૭૩ છે.
મિડ-ડે આર્કાઇવ્ઝ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન એબી ડી વિલિયર્સે ૧૮૪ મેચમાં૫,૧૬૨ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૧૫૧.૬૮ છે.
મિડ-ડે આર્કાઇવ્ઝ
ગઈ કાલની મેચ બાદ આ યાદીમાં ચેન્નઈ સુપરકિંગ્સના મહેન્દ્ર ધોનીનું નામ સામેલ થઈ ગયું છે. તેણે ૨૩૬ મેચમાં ૫,૦૦૪ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૫.૫૩ છે.
મિડ-ડે આર્કાઇવ્ઝ
શ્રદ્ધા ડાંગરની ‘ડ્રીમ ટ્રીપ’