શ્રદ્ધા ડાંગરની ‘ડ્રીમ ટ્રીપ’
ઇન્સ્ટાગ્રામ
શ્રદ્ધા ડાંગરની આ તસવીર વિયેના – ઓસ્ટ્રિયાની છે.
ઇન્સ્ટાગ્રામ
વિયેનાના ભવ્ય મ્યુઝિમમાં અભિનેત્રીએ પાંચ કલાક વિતાવ્યા હતા. ત્યાંની સુંદરતા તેને ખુબ ગમી ગઈ હતી.
ઇન્સ્ટાગ્રામ
શ્રદ્ધા ડાંગર પૅરિસ, ઓસ્ટ્રિયા, જર્મની, નોરવે, એમસ્ટરડેમ, નેધરલેન્ડ વગેરે સ્થળોએ ફરવા ગઈ હતી.
ઇન્સ્ટાગ્રામ
ટ્રીપની શરુઆત અભિનેત્રીએ પ્રિય સખી સાથે કરી હતી. જોકે, શ્રદ્ધાની મિત્રને ટ્રીપ અધવચ્ચે છોડીને જવું પડ્યું હતું. બાદમાં શ્રદ્ધાએ સૉલૉ ટ્રીપ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
શ્રદ્ધાએ આ ટ્રીપ દરમિયાન દરેક સ્થળના લોકલ ફૂડ અને આર્કિટેક્ચરનો આનંદ માણ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
રોથેનબર્ગ ટાઉન અને પૅરિસના અઇફિલ ટાવરે શ્રદ્ધાનું દિલ જીતી લીધું હતું.
શ્રદ્ધા ડાંગરે આ ટ્રીપને ‘ડ્રીમ ટ્રીપ’ કહી છે.
ઇન્સ્ટાગ્રામ
જાનકી બોડીવાલાની સ્ટાઇલ પર થઈ જશો ફિદા