સ્પર્મ કાઉન્ટ વધારવા પતિને ખવડાવજો આ…
આઇસ્ટૉક
ઝીંકથી ભરપૂર પદાર્થો- કઠોળ, જવ, લાલ માંસમાં ઝીંક ભરપૂર હોય છે. ઝીંક સ્પર્મ નિર્માણમાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે.
આઇસ્ટૉક
અંડકોષમાં ખનિજ ઉચ્ચ પ્રમાણમાં હોય છે, જે મજબૂત વીર્ય ઉત્પન્ન કરે છે. શરીર માટે ઝીંક ખુબ જરુરી છે. સ્પર્મ નિર્માણમાં ઘટાડો ઝીંકની ઉણપ સાથે જોડાયેલો છે.
આઇસ્ટૉક
દાડમ- દાડમ વીર્યની ગુણવત્તામાં સુધારો કરવા સાથે સ્પર્મનું નિર્માણ કરવા માટે જરુરી મદદ કરે છે.
આઇસ્ટૉક
દાડમમાં રહેલા એન્ટીઑકિસડન્ટ લોહીમાં મુક્ત રેડિકલ સામે સક્રિયપણે લડે છે. આ રેડિકલ વીર્યનો નાશ કરે છે અને સ્પર્મ કાઉન્ટ પણ ઓછો કરે છે.
આઇસ્ટૉક
અખરોટ- અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે અંડકોષમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે. જે બદલામાં સ્પર્મની માત્રા અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
અખરોટમાં આર્જીનાઇન પણ હોય છે, જે વીર્ય વધારવા માટે જાણીતું છે.
આઇસ્ટૉક
કેળા- કેળામાં વિટામીન A, B1 અને C હોય છે. જે શરીરમાં સારા અને વધુ સ્પર્મ ઉત્પાદનમાં મદદ કરે છે.
આઇસ્ટૉક
કેળામાં બ્રોમેલેન નામનું એક દુર્લભ એન્ઝાઇમ પણ હોય છે, જેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે સ્પર્મની ગતિશીલતા અને સંખ્યાને વધારે છે.
આઇસ્ટૉક
બ્રોકોલી- બ્રોકોલીમાં ફોલિક એસિડ હોય છે જેને વિટામિન B9 તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પુરુષોમાં સ્પર્મની સંખ્યા ૭૦ ટકા સુધી વધારે છે.
આઇસ્ટૉક
પાલક- પાલકમાં ફોલિક એસિડ હોય છે, જે સ્વસ્થ સ્પર્મના વિકાસને પ્રોત્સાહન આપે છે. પાલક અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે.
આઇસ્ટૉક
રસ્તામાં પડેલા પૈસા મળ્યા? સમજી લો કે...