?>

50ની ઊંમરમાં પણ દેખાવું છે 30 જેટલું?

એડોબ ફાયર ફ્લાય

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Apr 08, 2024

હંમેશાં યુવાન દેખાવા માટે આ ડ્રાય ફ્રૂટનું કરો સેવન.

એડોબ ફાયર ફ્લાય

મખાનામાં એવા અનેક પોષક તત્વો મળે છે જે તમારી સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

એડોબ ફાયર ફ્લાય

મખાનામાં એન્ટી-ઑક્સિડેન્ટ સ્કિનને ફ્રી રેડિકલ્સથી થનારા ડેમેજથી બચાવવામાં મદદ કરે છે અને ઊંમર વધવાની પ્રોસેસને પણ ધીમી કરી દે છે.

એડોબ ફાયર ફ્લાય

તમને આ પણ ગમશે

મુંબઈમાં આ જગ્યાએ મળે છે બેસ્ટ લસ્સી

અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કીવી

મખાનામાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં મળી આવે છે જે ચહેરા પરના રિન્કલ્સ દૂર કરવામાં મદદ કરે છે.

એડોબ ફાયર ફ્લાય

આ સિવાય મખાનામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને આયર્ન મળી આવે છે જે સ્કિનને બહેતર બનાવે છે.

એડોબ ફાયર ફ્લાય

દેશભરમાં રમઝાનની તૈયારીઓએ પકડયું જોર

Follow Us on :-