લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ
ફાઈલ તસવીર
લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ
હિના ખાન, કરિશ્મા કપૂર, કલ્કિ કોચલિન અને હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ શબા આઝાદે રૅમ્પ-વૉક કર્યું હતું.
ફાઈલ તસવીર
લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ
કરિશ્માએ બ્લેક એન્ડ ગોલ્ડન ડ્રામેટિક પેન્ટસૂટ પહેર્યું હતું. તે બંધગાલા શૈલીના કોટ સાથે આવી હતી.
ફાઈલ તસવીર
લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ
કરિશ્મા કપૂરે સંજય ગર્ગના રૉ મેંગો કલેક્શનના ચિલ્ડ્રન ઓફ ધ નાઈટનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ફાઈલ તસવીર
લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ
કલ્કિ કોચલિને બ્લાઉઝ વગરની જુદી જ સાડી પહેરીને વૉલ્ક કર્યું હતું.
ફાઈલ તસવીર
લૅકમે ફૅશન વીક : ફૅશન અનલિમિટેડ
સબા આઝાદે રેમ્પ પર ગોલ્ડન સ્પાર્કલ્સ પહેરીને ફેશન બતાવી હતી.
ફાઈલ તસવીર
ઝાલીમ ગરમીથી મુંબઈગરા હેરાન