ઝાલીમ ગરમીથી મુંબઈગરા હેરાન
Midday
શહેરનું વાતાવરણ ઉનાળા જેવો અનુભવ કરાવે છે
હવામાન નિષ્ણાતોને ચોમાસું પાછું ખેંચવાના કારણે તાપમાનમાં વધારો થવાની ધારણા છે
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, આગામી સપ્તાહે પણ શહેર અને ઉપનગરોમાં ગરમી જોવા મળે તેવી શક્યતા છે
IMDની સાપ્તાહિક હવામાન આગાહીમાં જણાવાયું છે કે 9થી 13 ઑક્ટોબર સુધી મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની શક્યતા છે
મુંબઈમાંથી ચોમાસું પાછું ખેંચાયા બાદ ઑક્ટોબરમાં – મે મહિના જેવી ગરમી પડી રહી છે
હેં! પોસ્ટ-કાર્ડના પણ છે વિવિધ પ્રકાર?