?>

રાગનીતિ દેખાયા દિલ્હી ઍરપૉર્ટ પર

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Sep 25, 2023

પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા ઑફિશિયલી પતિ-પત્ની બની ચૂક્યા છે. બન્નેએ ગઈ કાલે 24 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી લગ્ન કર્યાં.

યોગેન શાહ

ઉદયપુરમાં લગ્ન બાદ હવે પરિણીતિ પોતાના સાસરે પહોંચી ગઈ છે. દિલ્હીથી તેની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

યોગેન શાહ

નવોઢા પત્ની પરિણીતિ ચોપડા સલવાર-સૂટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

બેસ્ટીના લગ્નમાં સાનિયાનો સુંદર અવતાર

પરિણીતિ અને તેની બ્રાઈડ્સમેઇડ પ્રિયંકા

પરિણીતિ ચોપડાએ દિલ્હી ઍરપૉર્ટ પર પોતાનું મંગળસૂત્ર પણ ફ્લૉન્ટ કર્યું છે. ઍરપૉર્ટ પર બન્ને ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યાં

યોગેન શાહ

રાઘવ જ્યાં લીલા કુર્તા સાથે નેહરુ જેકેટ અને સફેદ પાયજામામાં જોવા મળ્યા તો સાથે જ પરિણીતીએ પણ પોતાના સંસ્કારી લુકથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.

યોગેન શાહ

ખીલના ડાઘથી આ રીતે મેળવો છુટકારો

Follow Us on :-