મુંબઈના તળાવોમાં વધ્યું પાણી
Midday
BMCના 5 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ મુંબઈમાં, શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક તળાવનું સ્તર હવે 9.01 ટકા છે
BMCના ડેટા અનુસાર, શુક્રવારે, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક તળાવનું સ્તર અથવા પાણીનો સ્ટોક હવે 1,30,346 મિલિયન લિટર છે
BMCના ડેટા મુજબ, પાણીના સ્ટોકનું સ્તર પાછલા વર્ષો કરતાં નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે
જુલાઈ 2023 અને 2022માં પાણીના સ્ટૉકનું લેવલ અનુક્રમે 17.99 ટકા અને 14.80 ટકા હતું
નાગરિક સંસ્થા દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ, તાનસામાં પાણીનું સ્તર 20.09 ટકા છે. મોડક-સાગરમાં 24.84 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે
આસામમાં પૂર જેવી સ્થિતિ