?>

આસામમાં પૂર જેવી સ્થિતિ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 05, 2024

શુક્રવારે આસામમાં પૂરની સ્થિતિ ગંભીર હતી, જેમાં લગભગ 22 લાખ લોકો પ્રભાવિત થયા હતા અને તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી

શુક્રવારે નલબારી જિલ્લામાં એક વિસ્તાર પૂરના પાણીથી ડૂબેલો જોવા મળે છે

મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ડિબ્રુગઢ શહેરની પરિસ્થિતિની સમીક્ષા કરી, જે છેલ્લા આઠ દિવસથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે

તમને આ પણ ગમશે

રાહુલ ગાંધીના નિવેદનથી સંસદમાં હોબાળો

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રા શરૂ

તેમણે કહ્યું કે, “અમે નિષ્ણાતો અને સ્થાનિક રહેવાસીઓને ડિબ્રુગઢ નગરમાં ડૂબી જવાની સમસ્યાનો સમુદાય આધારિત ઉકેલ શોધવા માટે સંલગ્ન કરીશું.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભરાયેલા ગટરોને કારણે નગરમાં પાણી ભરાઈ રહ્યું છે અને બ્રહ્મપુત્રા જોખમની સપાટીથી ઉપર વહી રહી છે.”

કુલદીપ યાદવે PM મોદીને કરી આવી ફરિયાદ

Follow Us on :-