કાઈલી જેનરની કાતિલ અદાઓ
ઈન્સ્ટાગ્રામ
કાઈલી જેનરે મેઈસન માર્ગીલાના પેરિસ ફેશન વીકમાં, ઉચ્ચ ફેશનના અદભૂત શોકેસમાં શૈલી અને ગ્લેમરમાં જોવા મળી.
ઈન્સ્ટાગ્રામ
કાઈલી જેનરે મંત્રમુગ્ધ કરી દેનારા લૂકમાં ઈવેન્ટમાં ધ્યાન ખેંચ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ
કાઇલી કોસ્મેટિક્સના 26 વર્ષીય ફાઉન્ડરે મરમેઇડ-પ્રેરિત દેખાવ અપનાવ્યો.
ઈન્સ્ટાગ્રામ
તેણીએ અદ્ભૂત સિલ્વર મીડી ડ્રેસ પહેરી હતી જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ છે.
ઈન્સ્ટાગ્રામ
તેનો વેટ હેરસ્ટાઇલમ લૂક આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
કાયલની દરેક અદાઓ ઘાયલ કરી દે એવી છે.
ઈન્સ્ટાગ્રામ
મેઈસન માર્ગીલા ખાતે કાઈલી જેનરનું ફેશન સ્ટેટમેન્ટ અજાયબી જેવું લાગ્યું.
ઈન્સ્ટાગ્રામ