મરાઠા અનામત અને મનોજ જરાંગેની ભૂખ હડતાળ
મિડ-ડે
મનોજ જરાંગે મહારાષ્ટ્ર સરકારને આજે રાત સુધીમાં મરાઠા આરક્ષણ અંગે સરકારી ઠરાવ (GR) બહાર પાડવા જણાવ્યું છે.
મિડ-ડે
તેમણે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા જીઆર જારી કરવામાં નહીં આવે તો મરાઠાઓ આવતીકાલે શનિવારે સવારે મુંબઈ તરફ કૂચ કરશે.
મિડ-ડે
જરાંગે આજે સવારે 11 વાગ્યાથી નવી મુંબઈમાં ઉપવાસ શરૂ કર્યા છે.
મિડ-ડે
જરાંગે પાટીલે સામુદાયિક કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ચોક્કસ થોડા કલાકોમાં અમે આઝાદ મેદાન જવાના છીએ.
મિડ-ડે
અમને શિક્ષણમાં અનામત જોઈએ છે, તે 100 ટકા હોવી જોઈએ. અમે આજે મુંબઈ નહીં આવીએ, અમે અહીં વાશીમાં રાહ જોઈશું.
મિડ-ડે
પ્રિયંકા-નિક અને માલતી અ પર્ફેક્ટ ફેમિલી