મટુકી ફોડવા વિદ્યાર્થીઓ અધીરા
ફાઈલ તસવીર
મટુકી ફોડવા વિદ્યાર્થીઓ અધીરા
મુંબઈની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જ દહીં હાંડી ઉત્સવ ઉજવ્યો.
ફાઈલ તસવીર
મટુકી ફોડવા વિદ્યાર્થીઓ અધીરા
દહીં હાંડીનો ઉત્સવ સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ફાઈલ તસવીર
મટુકી ફોડવા વિદ્યાર્થીઓ અધીરા
ભારતમાં દહીં હાંડી ઉત્સવનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ છે.
ફાઈલ તસવીર
મટુકી ફોડવા વિદ્યાર્થીઓ અધીરા
મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી પહેલા દહી હાંડી ઉત્સવની ઉજવણી દરમિયાન શિવાજી શિક્ષણ સંસ્થાના એક વિદ્યાર્થીએ ભગવાન કૃષ્ણનો વેશમાં ધર્યો હતો.
ફાઈલ તસવીર
મટુકી ફોડવા વિદ્યાર્થીઓ અધીરા
દહી હાંડી તહેવાર મુંબઇમાં લોકપ્રિય છે. સ્થાનિકો તેમજ પ્રવાસીઓ તેને ઉત્સાહથી ઉજવે છે
ફાઈલ તસવીર
થાણેમાં મોનિટર લિઝાર્ડનું રેસ્ક્યૂ