?>

થાણેમાં મોનિટર લિઝાર્ડનું રેસ્ક્યૂ

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 05, 2023

થાણેમાં મોનિટર લિઝાર્ડનું રેસ્ક્યૂ

મોનિટર લિઝાર્ડનું થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (RDMC) દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ફાઈલ તસવીર

થાણેમાં મોનિટર લિઝાર્ડનું રેસ્ક્યૂ

મંગળવારે બપોરે RDMCને થાણેના વાગલે એસ્ટેટના પૌડવાલ નગર પાસેના નાળામાં એક મોનિટર લિઝાર્ડ ફસાયેલી જોવા મળી હોવાનો કોલ આવ્યો હતો.

ફાઈલ તસવીર

થાણેમાં મોનિટર લિઝાર્ડનું રેસ્ક્યૂ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલનો સ્ટાફ પીકઅપ વાહન સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

લાઈટ્સથી ઝગમગી ઉઠ્યું CSMT, જુઓ ફોટોઝ

મુંબઈના તળાવોમાં આટલો વધ્યો પાણીનો સ્ટૉક

થાણેમાં મોનિટર લિઝાર્ડનું રેસ્ક્યૂ

રેસ્ક્યુ ટીમની મદદથી મોનિટર લિઝાર્ડને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી.

ફાઈલ તસવીર

થાણેમાં મોનિટર લિઝાર્ડનું રેસ્ક્યૂ

રેસ્ક્યૂ કરાયેલ મોનિટર લિઝાર્ડને વન વિભાગને સોંપવામાં આવી હતી.

ફાઈલ તસવીર

લાઈટ્સથી ઝગમગી ઉઠ્યું CSMT, જુઓ ફોટોઝ

Follow Us on :-