કોણ છે ભારતનાં રોકેટ વુમન?
ફાઈલ તસવીર
કોણ છે ભારતનાં રોકેટ વુમન?
ISROના ચંદ્રયાન-3 મિશનનું નેતૃત્વ ભારતની રોકેટ મહિલા ડૉ. રિતુ કરીધલ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું હતું.
ફાઈલ તસવીર
કોણ છે ભારતનાં રોકેટ વુમન?
ડૉ. રિતુ કરિધલ શ્રીવાસ્તવ એ ભારતની રોકેટ વુમન અને ISROના સીનિયર વૈજ્ઞાનિક છે.
ફાઈલ તસવીર
કોણ છે ભારતનાં રોકેટ વુમન?
શ્રીવાસ્તવે મંગળ પરના સફળ મંગલયાન મિશનમાં પણ તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ફાઈલ તસવીર
કોણ છે ભારતનાં રોકેટ વુમન?
લખનૌમાં જન્મેલા શ્રીવાસ્તવ 1997માં ISROમાં જોડાયા હતા. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
ફાઈલ તસવીર
કોણ છે ભારતનાં રોકેટ વુમન?
શ્રીવાસ્તવે એપીજે અબ્દુલ કલામ દ્વારા ‘ઇસરો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ’, ‘ઇસરો ટીમ એવોર્ડ ફોર MOM’, ‘એએસઆઈ ટીમ એવોર્ડ’ પુરસ્કારો મેળવ્યા છે.
ફાઈલ તસવીર
બીચ બેબી બની કિયારા અડવાણી