?>

બીચ બેબી બની કિયારા અડવાણી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 17, 2023

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે પોતાના બીચ લૂક્સની તસવીરો શૅર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

લગ્ન બાદ એક્ટ્રેસ બીચ ગર્લ બની રહી છે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

બીચ પર એક્ટ્રેસ બ્લેક એન્ડ વ્હાઈટ થાઈ હાઈ સ્લિટ બૉડીકૉન ડ્રેસમાં પૉઝ આપતી જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

વિકીએ કેટના બર્થડે પર શું કર્યુ ખાસ?

કરિશ્મા કપૂરે શેર કરી લંડનની તસવીરો

આ લૂક માટે કિયારાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. એક્ટ્રેસ આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તસવીરો શૅર કરતાં એક્ટ્રેસે કૅપ્શનમાં લખ્યું છે- `બીચ પ્લીઝ` કિયારા સોશિયલ મીડિયા પર સતત પોતાની તસવીરો શૅર કરતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ

જાણો છો ઈમોજીની આ રહસ્યમય વાતો?

Follow Us on :-