?>

મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ કયો?

આઈસ્ટોક

Gujaratimidday
News
By Nirali Kalani
Published Jun 29, 2023

સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરનારા દેશની યાદીની વાત કરીએ તો સૌથી પ્રથમ દેશ છે ચીન. આ દેશના લોકો ફોનનો ખુબ જ ઉપયોગ કરે છે.

આઈસ્ટોક

ચીન બાદ બીજા નંબર પર આવે છે સાઉદ અરેબિયા.

આઈસ્ટોક

મોબાઈલ ફોનનો મહત્તમ ઉપયોગ કરનાર દેશની યાદીમાં ત્રીજા નંબર પર મલેશિયા છે.

આઈસ્ટોક

આ યાદીમાં ચોથા અને પાંચમાં નંબર પર બ્રાઝિલ અને સાઉથ કોરિયા છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

ટૂથપેસ્ટથી આ વસ્તુઓને પણ કરી શકાય છે સાફ

દવાઓ રંગ-બેરંગી શા માટે હોય છે? જાણો

ઈરાન અને કેનેડા છઠ્ઠા અને સાતમાં નંબર પર આવે છે.

આઈસ્ટોક

અને જો આપણે ભારતની વાત કરીએ તો ભારત ટૉપ 24માંથી 17માં ક્રમાંક પર છે. મતલબ કે અન્ય દેશોની સરખામણીએ અહીં મોબાઈલનો ઓછો ઉપયોગ થાય છે.

આઈસ્ટોક

જલેબી-રબડીથી મટે છે આ રોગ

Follow Us on :-