UK PMના રિસેપ્શનમાં સોનમ કપૂર છવાઈ ગઈ
ઇન્સ્ટાગ્રામ
બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યુકે ઈન્ડિયા વીકની ઉજવણી માટે યોજાયેલા રિસેપ્શનમાં હાજરી આપી હતી. તેના લૂકે મન મોહી લીધું હતું.
ઇન્સ્ટાગ્રામ
સોનમે રોહિત બાલની ડિઝાઇન કરેલી લાઇટ ગ્રીન ફ્લોરલ પ્રિન્ટ સાડીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતો. તેના ઉપર સફેદ ઓવરકોટ પહેરીને તેને બ્રિટિશ ટચ આપ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
આ ખાસ પ્રસંગે સોનમની સ્ટાઇલિસ્ટ હતી તેની બહેન રિયા.
ઇન્સ્ટાગ્રામ
સોનમ કપૂરનો આ લૂક બધાને બહુ ગમ્યો છે અને સોશ્યલ મીડિયા પર સહુ અભિનેત્રીની પ્રશંસા પણ કરિ રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ
આ પાર્ટીમાં સોનમ કપૂરના પતિ આનંદ આહુજા પણ હતા. તેનો એક વીડિયો અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટૉરીમાં શૅર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ
વિટામિન ડીની ઉણપ હોય તો આ વસ્તુ ખાજો જ