શું ફ્રોઝન વટાણા ખાવા નુકસાનકારક નથી?
આઈસ્ટોક
ફ્રોઝન વટાણાને સ્ટોર કરવા માટે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આઈસ્ટોક
ફ્રોઝન વટાણા ખાવાથી ઘણું નુકસાન થાય છે. ફ્રોઝન વટાણામાં સ્ટાર્ચ ભરપુર પ્રમાણમાં હોય છે.
આઈસ્ટોક
જેને કારણે તમારું વજન ઝડપથી વધી શકે છે. તેમજ સ્ટાર્ચ ચરબીમાં વધારો કરે છે.
આઈસ્ટોક
ફ્રોઝન વટાણા ખાવાથી ડાયાબિટીસનું જોખમ પણ રહે છે.
આઈસ્ટોક
ફ્રોઝન વટાણા હ્રદય માટે પણ નુકસાનકારક છે અને તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે.
આઈસ્ટોક
સુપ્રીમના નિર્ણયથી શિંદે જૂથમાં આનંદો