સુપ્રીમના નિર્ણયથી શિંદે જૂથમાં આનંદો
Aashish Raje
એકનાથ શિંદે દ્વારા બળવો પોકારાયા બાદ ઠાકરેની આગેવાની હેઠળની MVA સરકાર પડી ગઈ હતી અને મહારાષ્ટ્રમાં નવો સત્તાસંઘર્ષ શરૂ થયો હતો.
Aashish Raje
ગુરુવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને ટિપ્પણીઓ બાદ શિંદે જૂથે નિર્ણયનું સ્વાગત ખૂબ જ આનંદ-ઉત્સાહથી કર્યું હતું.
Aashish Raje
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો.
Aashish Raje
બેન્ચે કહ્યું કે શિંદે જૂથના ભરત ગોગાવાલેને શિવસેનાના વ્હીપ તરીકે નિયુક્ત કરવાનો ગૃહના સ્પીકરના નિર્ણય ગેરકાયદેસર હતો.
Aashish Raje
જોકે, બેન્ચે ઠાકરેને સત્તા સોંપવા અંગે કહ્યું કે ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો ન હતો અને રાજીનામું આપ્યું હતું તેથી તે શક્ય નથી.
Aashish Raje
કેવા નાળિયેરમાં વધુ પાણી હોય છે!