?>

વાળમાં એલોવેરા લગાડવાના છે આ પાંચ ફાયદા

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 26, 2023

એલોવેરા જેલ હંમેશાં સૂકાં વાળમાં લગાડવી જોઈએ. ભીનાં વાળમાં લગાડવાથી એનું મૉઈસ્ચર વાળના પાણી સાથે સૂકાઈ જાય છે.

આઇસ્ટૉક

એલોવેરા જેલ વાટકીમાં લેવું, તેને વાળના મૂળમાં અને આખા વાળમાં આંગળીઓથી બરાબર રીતે લગાડવું. અડધો કલાક માટે મૂકી દેવું. પછી શેમ્પૂ કરવું.

આઇસ્ટૉક

એલોવેરા જેલ વાળમાં અઠવાડિયામાં બે વાર લગાડી શકાય છે. આ કંડીશનિંગ અને સ્મૂદનિંગનું કામ કરે છે. ત્યાર બાદ માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

પૉપ-અપ ફૅશન

ઉનાળામાં પહેરો છો જીન્સ! જરા સાચવજો

એલોવેરાને અન્ય વસ્તઓમાં જેમ કે નાળિયેર તેલમાં અથવા બદામ તેલમાં મિક્સ કરીને પણ અપ્લાય કરી શકાય છે. આ ફ્રિઝીનેસને પણ દૂર કરી શકે છે.

આઇસ્ટૉક

તમે ઇચ્છો તો એલોવેરા જેલ ગ્રીન ટીમાં મિક્સ કરીને વાળમાં લગાડી શકાય. આથી તમારા વાળ ચમકદાર અને ઘટ્ટ બનશે અને શાઈનિંગ પણ વધશે.

આઇસ્ટૉક

કાચાં કાંદા ખાવાના આ છે 5 ફાયદા

Follow Us on :-