આ લક્ષણો છે સ્તન કેન્સર માટે લાલ બત્તી
ફાઈલ તસવીર
આ લક્ષણો છે સ્તન કેન્સર માટે લાલ બત્તી
સ્તનના કોઈ એકાદ ભાગમાં સતત દુઃખાવો થવો એ સ્તન કેન્સરનો સંકેત હોઈ શકે છે.
ફાઈલ તસવીર
આ લક્ષણો છે સ્તન કેન્સર માટે લાલ બત્તી
સ્તનના રંગમાં ફેરફાર થવો કે પછી સ્તન લાલ દેખાવા એ સ્તન કેન્સરના સામાન્ય લક્ષણોમાંથી એક છે.
ફાઈલ તસવીર
આ લક્ષણો છે સ્તન કેન્સર માટે લાલ બત્તી
સ્તનના કેન્સર સાથે ત્વચા પરના ડિમ્પલ પણ લક્ષણ હોય શકે છે. ખંજવાળ, ચાંઠા અથવા ફોલ્લીઓ થાય તો પણ સ્તન કેન્સર હોઈ શકે છે.
ફાઈલ તસવીર
આ લક્ષણો છે સ્તન કેન્સર માટે લાલ બત્તી
ઘણીવાર સ્તનના નિપલનો આકાર બદલાઈ જે છે અથવા તે સ્તનમાં ડૂબી જાય છે.
ફાઈલ તસવીર
આ લક્ષણો છે સ્તન કેન્સર માટે લાલ બત્તી
એક મહિનો રાહ જોવી જોઈએ. જો તમને સ્તન પર ગઠ્ઠો દેખાય અથવા અન્ય કોઈ લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ફાઈલ તસવીર
આ છે ODIના બેસ્ટ બેટ્સમેન