ખાલી પેટ કેળાં ખાવા કે નહીં, જાણો અહીં
આઇસ્ટૉક
કેળાંમાં પોટેશિયમ હોય છે અને આથી કેળાં શરીરના પીએચને બેલેન્સ કરે છે.
આઇસ્ટૉક
હાઈ બ્લડ પ્રશરને કન્ટ્રોલ કરવામાં કારગર નીવડે છે કેળાં. ઈમ્યુનિટી વધારવા માટે પણ કેળાનું સેવન કરવું જોઈએ.
આઇસ્ટૉક
કાચા કેળાંમાં ફાઈબર વધારે માત્રામાં હોય છે. કાચા કેળા શરીર માટે વધારે સારા હોય છે.
આઇસ્ટૉક
પીળા કેળાં બ્લડમાં શુગર લેવલ વધારે છે. બપોરના સમયે પીળાં કેળા ખાવા લાભદાયક.
આઇસ્ટૉક
કેળાં ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે.
આઇસ્ટૉક
સમર ટ્રીપ દરમિયાન અપનાવો આ બ્યુટી ટિપ્સ