લીચી ખાવાથી વધી શકે છે શુગર?
આઇસ્ટૉક
ડિહાઈડ્રેશનનો સામનો કરવા માટે લીચી ખૂબ જ અસરકારક ફળ ગણાય છે.
આઇસ્ટૉક
આ ફળમાં પાણી ભરપૂર પ્રમાણમાં હોય છે.
આઇસ્ટૉક
આ ફળના લાભ પુષ્કળ છે પણ આ ફળ ડાયાબિટીઝના દર્દીઓ માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
આઇસ્ટૉક
લીચી મૂળે સ્વીટ ફ્રૂટ છે આથી ડૉક્ટર્સનું કહેવું છે કે મીઠીપેશાબ (મધુપ્રમેહ)ના દર્દીઓએ ઓછી માત્રામાં આ ફળનું સેવન કરવું જોઈએ.
આઇસ્ટૉક
જેમનું શુગરલેવલ ફ્લક્ચ્યુએટ થતું હોય અથવા જેમને હાય બ્લડ શુગર હોય તેમણે લીચીને બદલે ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળા ફળોનું સેવન કરવું.
આઇસ્ટૉક
પૉપ-અપ ફૅશન