?>

ફિલ્મફૅર એવૉર્ડ્સ 2024ના વિજેતાઓ

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jan 29, 2024

વિધુ વિનોદ ચોપરાની `12th ફેલ`ને બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમાં વિક્રાંત મેસી અને મેધા શંકર મુખ્ય ભૂમિકામાં છે

મિડ-ડે

દેવાશિષ મખીજાની વિવેચનાત્મક રીતે વખાણાયેલી ફિલ્મ `જોરમ`, જે સામાજિક-રાજકીય મુદ્દાઓ પર આધારિત છે, તેને શ્રેષ્ઠ ફિલ્મફેર (ક્રિટીક્સ) એવોર્ડ મળ્યો

મિડ-ડે

રણબીર કપૂરને ફિલ્મ `એનિમલ`માં રણવિજય સિંહની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતા (મેલ)નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

મિડ-ડે

ફિલ્મ રૉકી ઔર રાની કી કહાની માટે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ (ફીમેલ) એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મિડ-ડે

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ `12th ફેલ`માં IPS ઑફિસર મનોજ કુમારની ભૂમિકા વિક્રાંત મેસીએ ભજવી. આ માટે તેને બેસ્ટ એક્ટર (ક્રિટીક) એવૉર્ડ આપવામાં આવ્યો.

મિડ-ડે

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) એવૉર્ડ માટે રાણી મુખર્જી અને શેફાલી શાહ વચ્ચે ટાય થયું હતું. રાણીની મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે અને શેફાલીની ફિલ્મ 3 ઑફ અસ...

મિડ-ડે

વિકી કૌશલને ફિલ્મ `ડંકી` માટે કૉ-એક્ટરની શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે એવૉર્ડ આપવામાં આવ્યો.

મિડ-ડે

બેસ્ટ કૉ-એક્ટ્રેસનો એવૉર્ડ તેની ફિલ્મ `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` માટે શબાના આઝમીને આપવામાં આવ્યો

મિડ-ડે

તમને આ પણ ગમશે

ફિલ્મફેરમાં સારાનો "બ્લેક લેડી" લુક

કાઈલી જેનરની કાતિલ અદાઓ

અમિત રાય દ્વારા લિખિત અને દિગ્દર્શિત, ફિલ્મ `ઓહ માય ગોડ 2`ને શ્રેષ્ઠ વાર્તા આપવામાં આવી હતી, જેમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં હતા.

મિડ-ડે

ડિરેક્ટર ડેવિડ ધવનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ લેતી વખતે તેમનો પુત્ર અને અભિનેતા વરુણ ધવન પણ હાજર હતો

મિડ-ડે

ફિલ્મફેરમાં સારાનો "બ્લેક લેડી" લુક

Follow Us on :-