ફિલ્મફેરમાં સારાનો "બ્લેક લેડી" લુક
ઈન્સ્ટાગ્રામ
સારા અલી ખાને સોશિયલ મીડિયા પર પોતાના લુકની તસવીરો શેર કરી છે. તેનો લુક બિલકુલ ફિલ્મફેરની બ્લેક લેડી જેવો હતો.
ઈન્સ્ટાગ્રામ
સારાએ થાઈ હાઈ સ્લિટ હોલ્ટેડ નેક ગાઉન પહેર્યું હતું. તેણે ડાર્ક આઈ મેકઅપ અને બન સાથે આ લુક કમ્પ્લીટ કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
સારાએ અલગ-અલગ પોઝ આપતા ફોટો શેર કર્યા છે. તે ફોટો પર રાધિકા મદાને કમેન્ટ `લવ` કમેન્ટ કરી છે.
ઈન્સ્ટાગ્રામ
ચાહકો સારાના ફોટા પરથી નજર હટાવી રહ્યા નથી. તે ફોટા પર ઘણી કોમેન્ટ કરી રહ્યાં છે. એક ચાહકે લખ્યું- લવ. જ્યારે અન્ય લોકોએ ઘણી બધી ફાયર ઇમોજીસ પોસ્ટ કરી છે.
ઈન્સ્ટાગ્રામ
સારાએ ફિલ્મફેર એવોર્ડ્સમાં પણ પરફોર્મ કર્યું હતું. તેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે `ઝરા હટકે ઝરા બચકે`માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.
ઈન્સ્ટાગ્રામ
ગરમ પાણી પીવાથી પણ નુકસાન?