57ની વયે સલમાન આ રીતે રાખે છે પોતાને ફિટ
ઈન્સ્ટાગ્રામ
પોતાને ફિટ રાખવા માટે સલમાન ખાન દિવસમાં કસરત માટે એક કલાક ચોક્કસ ફાળવી લે છે. સલમાનની ફિટનેસના યંગથી લઈને ઓલ્ડ દરેક ઊંમરના લોકો ચાહક છે.
ઈન્સ્ટાગ્રામ
સલમાન ખાન ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની કસરત કરતી વખતની તસવીરો શૅર કરે છે.
ઈન્સ્ટાગ્રામ
સલમાન ખાનને સાઇકલિંગનો પણ શોખ છે તે સતત 3 કલાક સુધી સાઇકલિંગ કરી શકે છે.
ઈન્સ્ટાગ્રામ
આ સિવાય સલમાન ખાનના વર્કઆઉટ રૂટીનમાં બેન્ચ પ્રેસ, વેઇટ ટ્રેનિંગ, ટ્રેડમિલ અને સિટ-અપ્સ પણ સામેલ છે.
ઈન્સ્ટાગ્રામ
ઘણીવાર શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે સલમાન રાતે પણ કસરત કરતો હોય છે.
ઈન્સ્ટાગ્રામ
ડાએટની વાત કરીએ તો સલમાન બ્રેકફાસ્ટમાં એગ વ્હાઈટ અને લો ફેટ મિલ્ક લેવાનું પસંદ કરે છે.
ઈન્સ્ટાગ્રામ
આ સિવાય તે મોટા ભાગે ગ્રિલ્ડ વેજિટેબ્લસ પ્રિફર કરે છે.
ઈન્સ્ટાગ્રામ
સ્કૂલમાં સારાએ કર્યા છે આ કાંડ