?>

શ્રીદેવીના જીવન અને કરિઅર વિશે જાણો અહીં

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 13, 2023

બૉલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની છેલ્લી ફિલ્મ `મૉમ` હતી, જેને માટે તેમને મરણોપરાંત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

શ્રીદેવીએ સાઉથ બાદ જ્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગની શરૂઆત કરી ત્યારે તેમને હિન્દી બોલતા નહોતું આવડતું. ફિલ્મોમાં તેણે પોતાના ડાયલૉગ્સની ડબિંગ કરાવી.

ઈન્સ્ટાગ્રામ

શ્રીદેવીએ અનેક એક્ટર્સ સાથે કામ કર્યું છે, પણ તેની ઑન-સ્ક્રીન જોડી અનિલ કપૂર, જીતેન્દ્ર અને કમલ હાસન સાથે ખૂબ જ જામી હતી.

ઈન્સ્ટાગ્રામ

શ્રીદેવીએ અનિલ કપૂર સાથે 13 ફિલ્મો, જીતેન્દ્ર સાથે 16 ફિલ્મો અને કમલ હાસન સાથે 27 ફિલ્મો કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ ફિલ્મોમાં તામિલ, તેલુગુ, હિન્દી અને કન્નડ ફિલ્મો સામેલ છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

`જવાન`નું બીજું ગીત તૈયાર

57ની વયે સલમાન આ રીતે રાખે છે પોતાને ફિટ

શ્રીદેવીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો, ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે 1996માં લગ્ન કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

બોની કપૂર સાથે લગ્નના એક વર્ષ બાદ શ્રીદેવીએ જાહ્ન્વી કપૂરને જન્મ આપ્યો અને વર્ષ 2000માં બીજી દીકરી ખુશીનું સ્વાગત કર્યું.

ઈન્સ્ટાગ્રામ

`જવાન`નું બીજું ગીત તૈયાર

Follow Us on :-