?>

`જવાન`નું બીજું ગીત તૈયાર

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Aug 12, 2023

અરિજિત અને શિલ્પા રાવ દ્વારા ગવાયેલા આ રૉમેન્ટિક ટ્રેકમાં શાહરૂખ ખાન અને નયનતારા જોવા મળશે.

ડાન્સ કોરિયોગ્રાફ ફરાહ ખાને કર્યો છે.

ફિલ્મની નજીકના એક સ્ત્રોત મુજબ, “મેકર્સ આ આવતા સોમવારે એક રૉમેન્ટિક ગીત `ચલેયા` લઈને આવી રહ્યા છે.”

તમને આ પણ ગમશે

57ની વયે સલમાન આ રીતે રાખે છે પોતાને ફિટ

સ્કૂલમાં સારાએ કર્યા છે આ કાંડ

ફિલ્મનું પહેલું ગીત ઝિંદા બંદા ત્રણ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, ચલેયા પણ તેમ જ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

`જવાન` એ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની પ્રસ્તુતિ છે, જેનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે.

57ની વયે સલમાન આ રીતે રાખે છે પોતાને ફિટ

Follow Us on :-