ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?
ફાઈલ તસવીર
ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?
જ્યારે ગણપતિનો દાંત તૂટયો ત્યારે ગણપતિને ભોજન કરવામાં તકલીફ પડતી હતી ત્યારે તેમના માટે નરમ મોદક તૈયાર કરવામાં આવ્યો હતો.
ફાઈલ તસવીર
ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?
એકવાર ગણપતિ માતા અનુસુયાના ઘેર ગયા હતા. ભોજન આપ્યા પછી પણ ગણપતિની ભૂખ ન મટી. ત્યારે અનસુયાએ આ મીઠી વાનગી પીરસી.
ફાઈલ તસવીર
ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?
એવું માનવામાં આવે છે કે જો ભગવાન ગણેશને 21 મોદક ચઢાવવામાં આવે તો તેની સાથે અન્ય તમામ દેવતાઓનું પણ પેટ ભરાય છે.
ફાઈલ તસવીર
ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?
મોદકનો અર્થ જોઈએ તો મોદ એટલે પ્રસન્ન. ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે માટે તેમને આ વાનગી અપાય છે.
ફાઈલ તસવીર
ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?
મોદક અમૃતમાંથી બનાવેલ કહેવાય છે. દેવતાઓએ પાર્વતીને જ્યારે દિવ્ય મોદક આપ્યા ત્યારથી ગણપતિના તે ફેવરિટ થઈ ગયા.
ફાઈલ તસવીર
વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?