ડ્રાયફ્રૂટ્સને ફ્રિજમાં નહીં રાખતા, પણ…
આઇસ્ટૉક
જ્યારે પણ ડ્રાયફ્રૂટ્સ ખરીદવા જાવ ત્યારે ધ્યાન રાખો કે તાજા હોય, તેમાંથી કોઈ ગંધ ન આવે. પેક્ડ ડ્રાયફ્રૂટ્સ લાંબા સમય સુધી તાજા રહે છે અને બગડતા નથી.
આઇસ્ટૉક
ડ્રાયફ્રૂટ્સ બે-ત્રણ મહિના ચાલે તેટલા જ ખરીદો, તેનો વધુ પડતું સ્ટોરેજ કરવાથી બગડી જવાની (ખારાં થઈ જવાની) સંભાવના રહે છે.
આઇસ્ટૉક
ડ્રાયફ્રૂટ્સ હંમેશા એરટાઈટ કન્ટેનરમાં રાખો. હવા અને ભેજને બૉક્સમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આઇસ્ટૉક
ડ્રાયફ્રૂટ્સને રસોડામાં ગરમી હોય તેવી જગ્યાએ રાખવાને અન્ય જગ્યાએ કે અન્ય રુમમાં રાખો, જ્યાં ઠંડક હોય અને જગ્યા સુકી હોય.
આઇસ્ટૉક
ડ્રાયફ્રૂટ્સને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઈએ. ફ્રીજમાં ભેજ હોવાને કારણે ડ્રાયફ્રૂટ્સ જલ્દી બગડી જાય છે.
આઇસ્ટૉક
લાંબા સમય સુધી ડ્રાયફ્રૂટ્સને સાચવવા હોય તો જરાક શેકીને પછી ભરો. આમ કરવાથી ડ્રાયફ્રૂટ્સ લાંબા સમય સુધી સારું રહે છે અને તેમાં કીડા પડવાની શક્યતા નહીંવત્ રહે છે.
આઇસ્ટૉક
ફોન ભીંજાયો? ન કરશો આ ભૂલ