Kiss કરવાથી થઈ શકે છે આ ચાર બીમારીઓ
આઇસ્ટૉક
પ્રેમ વ્યક્ત કરવાની અનેક રીત હોય છે જેમાંની એક છે કિસ કરવી. આથી બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ વધારે મજબૂત અને ગાઢ બને છે.પણ કિસ કરવાથી બીમારી પણ થઈ શકે છે એ ખરું છે?
આઇસ્ટૉક
કિસ કરવાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થઈ શકે છે જેમાં સિફલિસ જે એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે જે ઓરલ સેક્સ બાદ કરવામાં આવેલી કિસ દ્વારા ફેલાય છે.
આઇસ્ટૉક
સાઈટોમેગાલોવાયરસ આ એક પ્રકારનું વાયરસ સંક્રમણ છે જે લાળના સંપર્કમાં આવતા ફેલાય છે. આને પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન માનવામાં આવે છે.
આઇસ્ટૉક
ઈન્ફ્લુએન્ઝા આ એક શ્વસન સંબંધિત બીમારી છે. આના માંસપેશીઓમાં દુઃખાવો અને તાવ જેવા લક્ષણ છે. કિસ કરવાથી હર્પીસની સમસ્યા પણ થઈ શકે છે.
આઇસ્ટૉક
તમારા પાર્ટનરને દાંત અને પેઢાંમાં તકલીફ થતી હોય તો લાળ થકી સ્વસ્થ વ્યક્તિ પણ બેક્ટેરિયાના સંપર્કમાં આવે તો તેને પણ પેઢાં અને દાંતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે
આઇસ્ટૉક
આ ડિટોક્સ જ્યૂસ ખાસ છે તમારે માટે