પૉપ-અપ ફૅશન
ગુજરાતી મિડ-ડે
બારોમાર્કેટ અને શ્રીલાઝ સૅલોં દ્વારા સમર ફૅશનનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતી મિડ-ડે
આ પૉપ-અપ ફૅશન ઈવેન્ટ વીક-એન્ડમાં ૧૯ અને ૨૦ મે ના રોજ યોજાવાનું છે
ગુજરાતી મિડ-ડે
એક્ઝિબિશનમાં પાંચ એન્વાયર્નમેન્ટ કૉન્શિયસ બ્રૅન્ડનાં ગાર્મેન્ટ્સ અને ઍક્સેસરીઝ મળશે.
ગુજરાતી મિડ-ડે
સમર ફૅશન ક્લોથીંગનું એક્ઝિબિશનનો સમય સવારે 11થી લઈને સાંજે 7 વાગ્યા સુધી હશે.
ગુજરાતી મિડ-ડે
આ એક્ઝિબિશન ટૉપ ફ્લોર, રાજ મહલ, અલ્ટામાઉન્ટ રોડ, કેમ્પ્સ કૉર્નરમાં આયોજિત કરવામાં આવ્યું છે.
ગુજરાતી મિડ-ડે
વધુ પાણી પીવાથી થઈ શકે છે નુકસાન