?>

ખુશી કપૂરનો દેશી લૂક

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Aug 20, 2023

ખુશી કપૂરે સફેદ થ્રેડવર્ક અને મિરર એમ્બિલિશમેન્ટ સાથે ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો. તેણે બલૂન સ્લીવ સાથે ઑફ-શોલ્ડર બ્લાઉઝ પસંદ કરું હતું.

ખુશી કપૂર પીળા રંગની ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

NMACC ગાલા માટે ખુશી કપૂરે ગોલ્ડન લહેંગો અને કેપ સાથેનું બ્લાઉઝ પહેર્યું હતું.

તમને આ પણ ગમશે

10 બૉલિવૂડ એક્ટર્સ અને તેમના રિયલ નેમ

અનન્યા પાંડેનો આ અંદાજ તમે જોયો?

ખુશી કપૂર સફેદ એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં ખૂબસૂરત લાગી રહી હતી.

ખુશી કપૂર આલિયા કશ્યપની સગાઈમાં કસ્ટમ મિરર સિક્વિન અને પેસ્ટલ થ્રેડની ગુલાબી સાડીમાં અદ્ભુત દેખાય રહી છે.

મુંબઈના તળાવોમાં પાણીનું સ્તર આટલું

Follow Us on :-